Friday, January 23, 2009

~*~મને ગમશે~*~ Mane gamshe~*~

My fav.Gujarati poem
Tamaaru smit bani laheraai javaanu mane gamshe,

Tamaaraa aansu thai luchhai javaanu mane gamshe,


Tamaari sheri maa aavine pahela joi lau tamane,

Game tyaa e pachhi fantaai javaanu mane gamshe,


Jagat maa em to hu kyaay rokaato nathi kintu,

Tame jo roksho to rokaai javanu mane gamshe,


Pratibimb tamaaraa jo n dekhaadi shaku tamane,

To darpan chhu chhataa tardaai javanu mane gamshe,


Jagat maa hu to motaa maanvinaa naam jevo chhu,

koi paashaan maa ankai javaanu mane gamshe,


Tame radasho chhata dafanaai javanu j chhe,

Parantu hasasho to dafanaai javanu mane gamshe!!


તમારુ સ્મિત બની લહેરાઈ જવાનુ મને ગમશે, 

 
તમારા આંસુ થઈ લુછાઇ જવાનુ મને ગમશે, 
 
 
તમારી શેરી મા આવીને પહેલા જોઈ લ ઉ તમને, 
 
ગમે ત્યા ઍ પ્છી ફન્તાઇ જવાનુ મને ગમશે, 
 
 
જગત મા ઍમ તો હૂ ક્યાય રોકાતો નથી કિંતુ, 
 
તમે જો રોકશો તો રોકાઈ જવાનુ મને ગમશે, 
 
 
પ્રતિબિંબ તમારા જો ન દેખાડી શકુ તમને, 
 
તો દર્પણ છુ છતા તરડાઈ જવાનુ મને ગમશે, 
 
 
જગત મા હૂ તો મોટા માનવીના નામ જેવો છુ, 
 
કોઈ પાષાણ મા અંકાઈ જવાનુ મને ગમશે, 
 
 
તમે રડશો છતા દફનાઇ જવાનુ જ છે, 
 
પરંતુ હસશો તો દફનાઇ જવાનુ મને ગમશે!! 

Notmine